Highlight Of Last Week
- Listen to Stories, Audiobook, Bhagavad Gita and FM Radio, kuku FM audio book, product,story and gita
- USA insurance: Different insurance websites and multiple categories in one application
- DIWALI 2022 GREETING PHOTO FARME ANDROID APPLICATION
- Dedicated Hosting: Unleashing the Power of Uninterrupted Performance
- Phone transfer app that allows users to share files from one mobile to another
Search This Website
Sunday, 22 February 2015
Science Fair 2014/15
વિભાગનું નામ : માહિતી અને પ્રત્યાયન તકનીકી
કૃતિનું નામ : રીમોટ સંચાલિત ઘરના વિદ્યુત
ઉપકરણો
કૃતિ તૈયાર કરવા માટેનો હેતુ :
રોજીંદા જીવનમાં આપણે રિમોટથી
ચાલતી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ પણ સામાન્યથી લઇ પૈસાદાર વ્યક્તિ આ તકનીકી નો
ઉપયોગ કરતો નથી આથી આ કૃતિ તેમને રીમોટ ના અન્ય ઉપયોગ થી વાકેફ કરે છે.
કૃતિ તૈયાર કરવા માટેના
જરૂરી સાધનો :
રીલે, આઈ.સી., સેન્સર, રીમોટ,
સેલ, એડેપ્ટર, વાયર, બોર્ડ
તૈયાર કરવાની પદ્ધતિ :
આમાં એક માઈક્રો કંટ્રોલર હોય છે.
જેમાં પ્રોગ્રામ હોય છે અને એક સેન્સર હોય છે. જે રીમોટ કંટ્રોલ ના ઓર્ડરને સેન્સ કરે
છે. આ સર્કિટમાં આઠ રીલે નો ઉપયોગ થયેલો છે. જેથી આઠ ઈલેક્ટ્રોનિક સાધનો કંટ્રોલ
થઇ શકે છે. આ સર્કીટને ચલાવવા માટે ડી.સી. (ડાયરેક્ટ કરન્ટ) નો ઉપયોગ થાય છે. જે 9
વોલ્ટનો હોય છે. એ વોલ્ટ આપણે એડેપ્ટરથી મેળવીએ છીએ.
વ્યવહારિક ઉપયોગીતા :
v રોજીંદા જીવનમાં ઉપયોગી
v સામાન્યથી લઈને દરેક વર્ગને
ઉપયોગી
v શારીરિક ક્ષમતા ઓછી હોય ખાસ
કરીને પગથી ચાલવાની તકલીફ હોય તથા લકવાના દર્દીઓ રીમોટની મદદથી ઘરમાં પંખા કે લાઈટ
ચાલુ કરી શકે છે.
v આ સાધનનો ઉપયોગ આપણે ઘર
સિવાય કારખાના, કંપની, બેંક, મોલ, શાળાઓમાં વગેરે જગ્યાએ કરી શકીએ છીએ.
સંદર્ભ :
v મે ઈન્ટરનેટ ના માધ્યમથી
તથા યુ-ટ્યુબના વિડીઓ અને ઇજનેરી મિત્રની મદદથી આ ઉપકરણ તૈયાર કર્યું.
v આ કૃતિ માટે ઉપયોગી સાઈટ
નાવીન્યતા :
v આ કૃતિ સુવિધા સભર છે. અને ઘરમાં
લાગુ પાડતા સારી રીતે કામ કરી શકે તેવું છે.
v આ કૃતિમાં રીમોટ સિવાય જો બ્લુટુથ કીટ જોડવામાં આવે તો
મોબાઈલ થી પણ કંટ્રોલ થઇ શકે છે.
v ધ્વની સેન્સરની મદદથી પણ આજ
રીતે ઘરમાં કંટ્રોલ કરીને ટ્યુબલાઈટ, પંખા ચાલુ કરી શકાય છે.
Subscribe to:
Posts (Atom)