Pages

Search This Website

Tuesday, 31 January 2023

URJAMUNI YOJNA : Adopt Gujarat Solar Rooftop Yojana under Urjamuni Yojana for Primary Teachers of the State.

UURJAMUNI YOJNA : Adopt Gujarat Solar Rooftop Yojana under Urjamuni Yojana for Primary Teachers of the State.

  • The ‘Solar Energy Rooftop-Solar Energy Rooftop’ scheme implemented by the state government for the household power consumers-residential category power consumers of the state.
  • Gujarat has launched the Solar Energy Rooftop Scheme, a leading initiative for environmental protection and renewable energy production from green energy-clean energy.
  • The state government has allocated Rs. Allocated a budget of Rs.1000 crore
  • Ordinary human beings will now be able to become power producers along with power consumers
  • 2 lakh families in the state will be covered under the solar rooftop scheme this year
  • Generate solar energy and sell extra electricity ...




ઊર્જામુનિ યોજના: રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટેની ઊર્જામુનિ યોજના અંતર્ગત ગુજરાત સોલાર રૂફટોપ યોજના અપનાવો.


ઊર્જામુનિ યોજના-2023 :
74માં પ્રજાસતાક દિવસ નિમિતે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટેની યોજના ઊર્જામુનિ યોજના. આ યોજના હેઠળ રાજ્યના પ્રાથમિક શિક્ષકો સોલાર રૂફટોપ યોજનાનો લાભ મેળવી શકાશે.
  ઊર્જામુનિ યોજના-2023 ની  સંપૂર્ણ જાણકારી અહીંયા આ આર્ટીકલમાં આપવામાં આવેલ છે. 


આ ઊર્જામુનિ યોજનાનો લાભ કોને મળશે ?
  • માત્ર ગુજરાત રાજ્ય પ્રાથમિક શાળાના સરકારી શિક્ષકો (કાર્યરત કે નિવૃત)
  • તેમના કુટુંબીજનો / પરિવારજનો.


ઊર્જામુનિ યોજનાનો લાભ લેવા માટે શિક્ષકે શું કરવું?
સ્ટેપ-1 : અહિયાં આપેલ PDF ફાઈલમાં તેની જાણકારી આપેલ છે.  અહીંયા PDF ફાઈલમાં આપેલ ક્યુ આર(QR) કોડ સ્કેન કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવું.
અથવા 
નીચે આપેલા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી માહિતી મેળવવી શકો છો. 
સ્ટેપ-2 : ઓનલાઈન ફોર્મ બે માં જરૂરી ડોક્યુમેન્ટ જોડવા.
સ્ટેપ-3 : ફક્ત જીઈબી(GEB) મીટર બુકિંગ ચાર્જ ભરી આખી સોલર સિસ્ટમ બુક કરાવો. નોંધ જેનું સિલેક્શન ન થાય તેમના મીટરનો ચાર્જ બે દિવસમાં રિફંડ કરવામાં આવશે.



ઊર્જા મુનિ યોજનાની વિસ્તૃતમાં જાણકારી : અહીં ક્લિક કરો.



ઊર્જામુનિ યોજનાની વધુ માહિતી માટે અહીં આપેલ pdf સંપૂર્ણ વાંચવી. ઊર્જામુનિ યોજનાનો લાભ લેવા ઈચ્છુક શિક્ષક મિત્રોએ નીચેની લિંક ઉપર ક્લિક કરી સંપૂર્ણ વિગતો ભરી અરજી કરી શકે છે.


ગ્રીન એનર્જી પરિયોજના :
  1. પ્રધાનમંત્રીશ્રીએ  30મી જુલાઇએ ઐતિહાસિક પહેલ તરીકે ઊર્જા ક્ષેત્રની સુધારેલી વિતરણ ક્ષેત્ર યોજનાનો પ્રારંભ કરાવ્યો.
  2. આ યોજના પાછળ પાંચ વર્ષમાં રૂ. 3 લાખ કરોડ કરતાં વધારે ખર્ચ કરવામાં આવશે.
  3. આ યોજનાનો ઉદ્દેશ ડિસ્કોમ અને ઊર્જા વિભાગોની પરિચાલન કાર્યક્ષમતા અને નાણાકીય ટકાઉક્ષમતામાં સુધારો કરવાનો છે
  4. ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય – પાવર @2047’ની પરાકાષ્ઠાને અંકિત કરતી ગ્રાન્ડ ફિનાલેમાં પ્રધાનમંત્રી ભાગ લેશે.
  5. પ્રધાનમંત્રી રૂપિયા 5200 કરોડ કરતાં વધારે મૂલ્યની NTPCની વિવિધ ગ્રીન એનર્જી પરિયોજનાઓ સમર્પિત કર્યું અને શિલાન્યાસ કર્યું હતું.
  6. માનનીય પ્રધાનમંત્રીજીએ રાષ્ટ્રીય સૌર રૂફટોપ પોર્ટલનો પણ પ્રારંભ કરાવ્યો.

ઊર્જામુનિ યોજના-2023 :
ઊર્જામુનિ યોજના આ યોજના ખાસ ગુજરાત રાજ્ય પ્રાથમિક શાળાના સરકારી શિક્ષકો માટે જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત શિક્ષકો વ્યાજ રહિત સરળ હપ્તે સોલાર રૂફટોપ સિસ્ટમ વસાવી શકશે, તેમજ આ યોજનાનો લાભ લઇ વીજબીલથી કાયમી છુટકારો મેળવી શકશે. સાથે સાથે વધારાની બનેલી વીજળીને વેચીને નાંણા પણ કમાઈ શકશે. સોલર રૂફટોપ સિસ્ટમ એ બદલતા જતા નવા જમાનાની જરૂરિયાત છે. દરેક શિક્ષક મિત્રોને સરકારશ્રીની સબસીડીનો લાભ લઇ સોલર રૂફટોપ સિસ્ટમ વસાવવી હોય છે પરંતુ એકી સાથે મસમોટી રકમની સગવડતા ન કરી શકવાને કારણે હાલની સૌથી લોકપ્રિય યોજનાના લાભથી વંચિત રહે છે. વીજળીએ પાયાની જરૂરિયાત છે છતાં દિવસેને દિવસે વીજળીના વધતા જતા દરોથી આપણા શિક્ષક મિત્રોની ચિંતામાં વધારો થવા પામેલ છે. દરેક વ્યક્તિને અત્યાર સુધીમાં કોઈને કોઈ વખતે આ સિસ્ટમ વસાવા માટે વિચાર્યું જ હશે જ પરંતુ ઉપરોક્ત કારણોસર આ લોકપ્રિય યોજનાનો લાભ લઈ વીજળીના મોટા બીલથી કાયમી છુટકારો મેળવવાના સ્વપ્નને સાકાર કરી શકેલ નથી. જેથી ગુજરાત સરકાર આપની સૌ શિક્ષક મિત્રો સમક્ષ ઉર્જામુનિ યોજના અમલમાં મૂકી છે. આ યોજનાના માધ્યમથી સૌ શિક્ષક મિત્રો પોતાની ચિંતાઓ છોડી વ્યાજ રહિત સરળ હપ્તાથી આ સિસ્ટમ વસાવી શકશે.



નોંધ: પૂરતી ચકાસણી કરી પછી જ નાણાંકીય વ્યવહાર કરવો. અમે આવી કોઈ જાહેરાતની પુષ્ટિ કરતા નથી. જાતે ચકાસણી કરી પછી ફોર્મ ભરવું.

અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટેની ઊર્જામુનિ યોજના વિશે વિગતે માહિતી મળી હશે.

Under this solar rooftop scheme, the household electricity user will be able to generate solar energy in the attic of his house or in the open space owned by him.

By using or using enough electricity from this solar energy, the state government will get additional electricity at a cost of Rs. It will also be able to get relief in electricity bill and additional income by selling at a rate of Rs 2.25 per unit with a 25-year contract.

Residential power consumers will get 40 per cent subsidy on the price fixed for the first 3 kW capacity for solar rooftops, followed by 20 per cent subsidy on solar rooftops up to a capacity of 3 kW and up to 10 kW.


Gujarat ranks first in solar rooftop in the country!

Gujarat ranks first in the country in solar rooftop with installed capacity of 326.67 MW as on March 31, 2019.

The Gujarat Solar Rooftop Scheme will be at the forefront in the Prime Minister's determination of such power generation capacity of 1 lakh 75 thousand MW by 2022.




SOURCE:: BRIGHSOLAR.IN

How to avail the scheme?

To avail this scheme, the power consumer will be able to install a solar system of any capacity and will not be subject to the agreed power load limit.

To take advantage of this solar energy rooftop scheme, electricity consumers will have to choose from one of the approved agencies. Then all the action has to be done by the agency.

To register the application, the electricity customer is required to provide the last electricity bill, photo of the applicant, Aadhaar number and mobile phone number of the customer.

The customer will have to pay the amount as per the price fixed by the tender. Apart from this the customer does not have to pay any other amount.

The ‘Solar Energy Rooftop-Solar Energy Rooftop’ scheme implemented by the state government for the household power consumers-residential category power consumers of the state.

Gujarat has launched the Solar Energy Rooftop Scheme, a leading initiative for environmental protection and renewable energy production from green energy-clean energy.

The state government has allocated Rs. Allocated a budget of Rs.1000 crore

Ordinary human beings will now be able to become power producers along with power consumers

2 lakh families in the state will be covered under the solar rooftop scheme this year


Generate solar energy and sell extra electricity ...

Under this solar rooftop scheme, the household electricity user will be able to generate solar energy in the attic of his house or in the open space owned by him.

By using or using enough electricity from this solar energy, the state government will get additional electricity at a cost of Rs. It will also be able to get relief in electricity bill and additional income by selling at a rate of Rs 2.25 per unit with a 25-year contract.

Residential power consumers will get 40 per cent subsidy on the price fixed for the first 3 kW capacity for solar rooftops, followed by 20 per cent subsidy on solar rooftops up to a capacity of 3 kW and up to 10 kW.

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment