Search This Website

Sunday 22 February 2015

Chitr Spardha 2014/15











Read More »

26 January 2015










Read More »

Science Fair 2014/15

વિભાગનું નામ : માહિતી અને પ્રત્યાયન તકનીકી
કૃતિનું નામ : રીમોટ સંચાલિત ઘરના વિદ્યુત ઉપકરણો

કૃતિ તૈયાર કરવા માટેનો હેતુ :

      રોજીંદા જીવનમાં આપણે રિમોટથી ચાલતી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ પણ સામાન્યથી લઇ પૈસાદાર વ્યક્તિ આ તકનીકી નો ઉપયોગ કરતો નથી આથી આ કૃતિ તેમને રીમોટ ના અન્ય ઉપયોગ થી વાકેફ કરે છે.

કૃતિ તૈયાર કરવા માટેના જરૂરી સાધનો :

      રીલે, આઈ.સી., સેન્સર, રીમોટ, સેલ, એડેપ્ટર, વાયર, બોર્ડ      

તૈયાર કરવાની પદ્ધતિ :

      આમાં એક માઈક્રો કંટ્રોલર હોય છે. જેમાં પ્રોગ્રામ હોય છે અને એક સેન્સર હોય છે. જે રીમોટ કંટ્રોલ ના ઓર્ડરને સેન્સ કરે છે. આ સર્કિટમાં આઠ રીલે નો ઉપયોગ થયેલો છે. જેથી આઠ ઈલેક્ટ્રોનિક સાધનો કંટ્રોલ થઇ શકે છે. આ સર્કીટને ચલાવવા માટે ડી.સી. (ડાયરેક્ટ કરન્ટ) નો  ઉપયોગ થાય છે. જે  9  વોલ્ટનો હોય છે. એ વોલ્ટ આપણે એડેપ્ટરથી મેળવીએ છીએ.


વ્યવહારિક ઉપયોગીતા :
v રોજીંદા જીવનમાં  ઉપયોગી
v સામાન્યથી લઈને દરેક વર્ગને ઉપયોગી
v શારીરિક ક્ષમતા ઓછી હોય ખાસ કરીને પગથી ચાલવાની તકલીફ હોય તથા લકવાના દર્દીઓ રીમોટની મદદથી ઘરમાં પંખા કે લાઈટ ચાલુ કરી શકે છે.

v આ સાધનનો ઉપયોગ આપણે ઘર સિવાય કારખાના, કંપની, બેંક, મોલ, શાળાઓમાં વગેરે જગ્યાએ કરી શકીએ છીએ.

સંદર્ભ :
v મે ઈન્ટરનેટ ના માધ્યમથી તથા યુ-ટ્યુબના વિડીઓ અને ઇજનેરી મિત્રની મદદથી આ ઉપકરણ  તૈયાર કર્યું.
v આ કૃતિ માટે ઉપયોગી સાઈટ
       https://www.youtube.com/watch?v=RwECaBf-ZpA       MOBILE
       https://www.youtube.com/watch?v=FJqteVhQw0U      VOICE

નાવીન્યતા :
v આ કૃતિ સુવિધા સભર છે. અને ઘરમાં લાગુ પાડતા સારી રીતે કામ કરી શકે તેવું છે.
v આ કૃતિમાં  રીમોટ સિવાય જો બ્લુટુથ કીટ જોડવામાં આવે તો મોબાઈલ થી પણ કંટ્રોલ થઇ શકે છે.
v ધ્વની સેન્સરની મદદથી પણ આજ રીતે ઘરમાં કંટ્રોલ કરીને ટ્યુબલાઈટ, પંખા ચાલુ કરી શકાય છે.


Read More »